TB Unit Wankaner
  • Home
  • Press Note
  • IP CP Follow Up Calculator
  • IP CP Follow Up Pending List Finder
  • TPT Dose
  • Contact
☰
IP CP Follow Up Calculator IP CP Follow Up Pending List Finder TPT Dose Press Note Contact

TPT

6H આઇસોનિયાઝિડ (INH) Daily Dose

10 વર્ષ અને તેથી વધુ ઉંમર 5 મિલિગ્રામ / કિલો / દિવસ
ઉંમર < 10 વર્ષ 10 મિલિગ્રામ / કિલો / દિવસ

  • કુલ ડોઝ - 180
  • 300 મિલિગ્રામ થી વધુ આપવી નહીં.
    • કન્ડિશન-1: એલિજીબલ પર્સનમાંથી જેમની ઉંમર 2 વર્ષ કે તેથી નાની હોય તેમને જ 6H આપવી.
    • કન્ડિશન-2: DR-TB માં જ્યારે રિફર્મેશન રજીસ્ટન્ટ હોય અને સાથે FQ ગ્રુપ ની દવા પણ રેઝિસ્ટન્ટ હોય ત્યારે 6H આપવી.  


3 મહિના માટે અઠવાડિયામાં એક વખત રિફાપેન્ટાઇન + આઇસોનિયાઝિડ (12 ડોઝ) (૩ HP)

Age 2–14 Years

Medicine / Formulation 10–15 kg 16–23 kg 24–30 kg 31–34 kg >34 kg
Isoniazid + Rifapentine FDC (300 mg / 300 mg) 1 ગોળી 1½ ગોળી 2 ગોળી 2½ ગોળી 2½ ગોળી

Age >14 Years

Medicine / Formulation 30–35 kg 36–45 kg 46–55 kg 56–70 kg >70 kg
Isoniazid + Rifapentine FDC (300 mg / 300 mg) 3 ગોળી 3 ગોળી 3 ગોળી 3 ગોળી 3 ગોળી

  • TPT ની આ રિઝાઇમ જ્યારે Pregnancy દરમિયાન અપાતી હોય ત્યારે tab. pyridoxine 50mg  ફરજિયાત આપવી.
  • Renal Failure વાળા દર્દીને પણ આ TPT ની રીજીમ આપી શકાય છે. કારણ કે આ બંને દવાનું મેટાબોલીઝમ લીવરમાં થાય છે.


DR-TB TPT (6Lfx)

રિફામ્પિસિન રેઝિસ્ટન્ટ્સ FQ સેન્સિટિવ દર્દીઓના કોન્ટેક પર્સન માટે 6 મહિના ડેઇલી લેવોફ્લોક્સાસીન (6Lfx)

૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે

વજન ડોઝ (દરરોજ)
5 થી 10 કિલો 150 મિલિગ્રામ (mg)
10 થી 16 કિલો 200 થી 300 મિલિગ્રામ (mg)
16 થી 24 કિલો 300 થી 400 મિલિગ્રામ (mg)
24 થી 35 કિલો 500 થી 750 મિલિગ્રામ (mg)

૧૪ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે

વજન ડોઝ (દરરોજ)
46 કિલોથી ઓછું 750 મિલિગ્રામ (mg)
45 કિલોથી વધુ 1 ગ્રામ (1000 mg)

DR-TB TPT (4R)

H (ઇસોનિયાઝાઇડ) રેઝિસ્ટન્ટ્સ, R (રિફામ્પિસિન) સેન્સિટી દર્દીઓના કોન્ટેક પર્સન માટે 4 મહિના સુધી ડેઇલી રિફામ્પિસિન (4R)

ઉંમર ડોઝ (દરરોજ)
10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે 15 મિલિગ્રામ / કિલો / દિવસ
10 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે 10 મિલિગ્રામ / કિલો / દિવસ (range: 10–20 mg)

  • રિફામ્પિસિન 600 મિલિગ્રામ થી વધુ આપવી નહીં.

File

  • New DSTB Treatment Card 2026
  • TB PATIENT Home Visit Form
  • TB Patient Social Welfare Form
  • Tools

  • BMI Calculator
  • IP CP Follow Up Calculator
  • Excel Data Merger Tool
  • IP CP Follow Up Pending List Finder
  • Comorbidity Register Analyzer Tool
  • PMTBMBA Register Analyzer Tool
  • Categories

    • Information
    • Press Note
    • WHO Global TB Report 2025

    Copyright © TB Unit Wankaner. All Rights Reserved.